કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા બે દેશોએ Talisman Sabre Exercise 2023નું આયોજન કર્યું હતું ? ઑસ્ટ્રેલિયા અને અમેરિકા પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને જાપાન ની અમેરિકા અને પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા અને અમેરિકા પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને જાપાન ની અમેરિકા અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ભોપાલ વારાણસી મુંબઈ નવી દિલ્હી ભોપાલ વારાણસી મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય એથલીટે પેરિસમાં 2023 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો ? વરુણસિંહ ભાટી નિષાદકુમાર ભીમરાવ કેસરકર અમિતકુમાર સુરોહા વરુણસિંહ ભાટી નિષાદકુમાર ભીમરાવ કેસરકર અમિતકુમાર સુરોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ માનવતા સહાય અભ્યાસ નૌસેના અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ માનવતા સહાય અભ્યાસ નૌસેના અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? જાપાન ભારત બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP