કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે બલરામ ભાર્ગવ ડૉ. ગુરબચનસિંહ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે બલરામ ભાર્ગવ ડૉ. ગુરબચનસિંહ ડૉ.હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? બાંગ્લાદેશ ચીન ભારત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા નેપાળ જર્મની જાપાન ઓસ્ટ્રેલિયા નેપાળ જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP