કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં શ્રી ટેડરોસ અદ્યનમ (Tedros Adhanom Ghebreyesus)ને બીજી મુદ્ત માટે WHOના ડિરેક્ટર જનરલ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
તેઓ ઈથોપિયાના ભૂતપૂર્વ આરોગ્ય અને વિદેશ મંત્રી છે.
તેઓ વર્ષ 2017થી WHOના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓ ઈથોપિયાના છે અને તેઓ WHOના ડિરેક્ટર બનનાર પ્રથમ આફ્રિકન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ?

ભારત
બાંગ્લાદેશ
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
ઓડિશા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ?

સ્વીડન
ફિનલેન્ડ
નોર્વે
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP