Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar That child died ___ heavy fever (fill in the blank) with from at of with from at of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 51-એ 22 32 19 51-એ 22 32 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બાબુભાઈ જ. પટેલ ગાંધીજી બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 30% 25% 27% 18% 30% 25% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? નિર્માણ ભવન કૃષિ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન નિર્માણ ભવન કૃષિ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP