Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - અમદાવાદ
મુંબઈ - થાને
મુંબઈ - પુણે
દિલ્લી - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ?

10 ડિસેમ્બર
6 જાન્યુઆરી
15 માર્ચ
6 જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

રેવાશંકર
સિંહાસન
અધમૂઓ
ભજન મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP