કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ? ચીન રશિયા અમેરિકા ફ્રાંસ ચીન રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ચેરનોબિલ પરમાણુ પાવર સ્ટેશન કયા દેશમાં આવેલું છે ? યુક્રેન ઈરાન જાપાન રશિયા યુક્રેન ઈરાન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP