Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કયા પક્ષ સાથે સંકળાયેલા છે ?

સીપીએમ
તૃણમૂલ કોંગ્રેસ
કોંગ્રેસ
અન્નાદ્રમુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 112
અનુચ્છેદ 280
અનુચ્છેદ 260
અનુચ્છેદ 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP