Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ધંધામાં ફાયદો થવો
ધાર્યા કરતાં ઉઘુ થવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
છેતરાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

હરિયાણા
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રાતઃ કાળમાં કયો રાગ ગવાય છે ?

રાગ ભૈરવ
રાગ દિપક
રાગ વિહાર
રાગ માલકોશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP