ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

આઈ. જી. પટેલ
દાદાભાઈ નવરોજી
જવાહરલાલ નહેરૂ
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ?

રૂપિયા 3.50 પૈસા
રૂપિયા 3.54 પૈસા
રૂપિયા 3.09 પૈસા
રૂપિયા 3.48 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ?

વેલ્યુ એડેડ ટેક્સ (VAT)
સેવા કર
કોર્પોરેટ ટેક્સ
સીમ શુલ્ક (custom duty)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

સુરેશ ડી. ટેન્ડુલકર
એલંફ્રેડ માર્શલ
અમર્ત્ય સેન
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.
2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.
3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.

1 અને 2
1 અને 3
માત્ર 2
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP