GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The Indian economy is ___ strong that nothing ___ beat it. more, was so, can so, as as, as more, was so, can so, as as, as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિશેષણ કયું છે તે લખો : ૨મેશ પાસે કાળી છત્રી છે. રમેશ કાળી છે છત્રી રમેશ કાળી છે છત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. એઝાયડીરેક્ટીન રેઝીન મીણ મિથાઈલ યુઝીનોલ એઝાયડીરેક્ટીન રેઝીન મીણ મિથાઈલ યુઝીનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી એરંડી જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી કપાસ જંગલી એરંડી જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ? આર.બી.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં એલ.એસ.ડી. સી.આર.ડી. આર.બી.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં એલ.એસ.ડી. સી.આર.ડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP