Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

જામનગર
વડોદરા
ગાંધીનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો.

4500
3000
3750
4200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP