GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ?

સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ
નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ
નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર
નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

તંતુ વાદ્યો
ઘનવાદ્યો
સુષિર વાદ્યો
અવનધ્ય વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે ?

જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા
નૈરોબી, કેન્યા
જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
કેરો, ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP