GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે.
મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
અવકાશયાન - હેતુ
1. કેસિની હ્યુજેન્સ - શુક્ર ફરતે પરિભ્રમણ અને પૃથ્વી પર માહિતી મોકલવી
2. મેસેન્જર - બુધના નકશા તૈયાર કરવા અને શોધ-તપાસ કરવી
3. વોયેજન 1 અને 2 - બાહ્ય સૌરમંડળનું સંશોધન કરવું

ફક્ત 1
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP