Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The plural noun of ‘Fish’ is... Fisheries Fishs Fish Fish, Fishes Fisheries Fishs Fish Fish, Fishes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'લાવણી' એ કયા રાજયનું જાણીતું નૃત્ય છે ? કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ગંગાસતીના માતાનું નામ શું હતું ? જીવીબા રૂપાળીબા ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ગુલાબબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એણે ચોક એક પણ નહીં થી એણે ચોક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 42% 62% 72% 82% 42% 62% 72% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP