GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The poster medium and outdoor advertisement are again becoming popular these days occupies an important place if the product is sold at a low price started in the United Kingdom in 1955 nowadays depend upon commercial television are again becoming popular these days occupies an important place if the product is sold at a low price started in the United Kingdom in 1955 nowadays depend upon commercial television ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical indication) ભાલીયા ઘઉં સંખેડા ફર્નિચર અને તેના લોગો અંજારના સૂડી ચપ્પા ગીરની કેસર કેરી ભાલીયા ઘઉં સંખેડા ફર્નિચર અને તેના લોગો અંજારના સૂડી ચપ્પા ગીરની કેસર કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 26 જાન્યુઆરી 2020 માં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કોબી બ્રાયન્ટ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? બાસ્કેટ બોલ બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ બાસ્કેટ બોલ બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. માત્ર 2 અને 4 માત્ર 1 અને 3 1,2,3 અને 4 1,2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 3 1,2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'શેક્યો પાપડ ન ભાંગવો' કશા કામનું ન હોવું કોઈનું દિલ ન દુખાવવું રસોઈ ન આવડવી ધર્મભીરુ હોવું કશા કામનું ન હોવું કોઈનું દિલ ન દુખાવવું રસોઈ ન આવડવી ધર્મભીરુ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP