GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical indication)

ગીરની કેસર કેરી
ભાલીયા ઘઉં
સંખેડા ફર્નિચર અને તેના લોગો
અંજારના સૂડી ચપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
મગને 25 કિ.ગ્રા. ચોખા રૂ. 32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા રૂ. 36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો રૂ. 40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ?

25%
30%
40%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ?

કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર
હલ્દીયાથી અલ્હાબાદ સુધી
ધુબરીથી નદિયા સુધી
બરાક નદીના લખપુરથી ભાંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP