Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

કપડાં ફાડવાં
અયોગ્ય કામ કરવું
સમય પસાર કરવો
નમાલી વાત ક૨વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

સર્વનામ
વિશેષણ
ભાવવાચક નામ
વિશેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP