Talati Practice MCQ Part - 4
બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે તેમની લંબાઈ 2 મીટર છે. આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવેલ ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય ?

22
66
44
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
દિગીશ મહેતા
મોહનલાલ પંડ્યા
મધુસૂદન ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનવતાર
પુનઅતાર
પુનર્અવતાર
પુનર્વતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP