Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 341
અનુ. 343
અનુ. 344
અનુ. 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વસંત જેવી સુંદર ડાળી

વનસ્થલી
વિશાખા
બેરખો
કગરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

બહાર જવું
ફરીવાર
પીવું
સુગંધ ફેલાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. પાઘડિયો ગ્રહ
b. સૌથી ચમકતો ગ્રહ
c. ખૂબ જ ઠંડો ગ્રહ
d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ
1. શનિ
2. યુરેનસ
3. શુક્ર
4. નેપ્ચ્યુન

a-4, b-3, c-2, d-1
b-3, c-2, a-1, d-4
d-2, a-3, b-4, c-1
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP