કમ્પ્યુટર (Computer)
વેબ ચેટિંગમાં કયું સાધન વપરાય છે ?

વેબ કેમેરા
વિડીયો કેમેરો
ડિજિટલ કેમેરા
માઇક્રોફોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવીરીતે સિલેક્ટ કરી શકાય છે ?

Ctrl + ક્લિક કરીને
એક ક્લિક કરીને
બે ક્લિક કરીને
ડ્રેગ ઇમેજ આઉટસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP