GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Had, could have Will, are Do, have Did, can Had, could have Will, are Do, have Did, can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. એઝાયડીરેક્ટીન રેઝીન મીણ મિથાઈલ યુઝીનોલ એઝાયડીરેક્ટીન રેઝીન મીણ મિથાઈલ યુઝીનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ છોડો : સચ્ચરિત્ર સત્ + ચરિત્ર સચ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ય + ચરિત્ર સત્ + ચરિત્ર સચ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ય + ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) અલંકાર ઓળખો : તેના દાંત દાડમના દાણા જેવા છે. રૂપક યમક વ્યાજસ્તુતિ ઉપમા રૂપક યમક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP