Talati Practice MCQ Part - 6
‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાજીવ પટેલ
હરિન્દ્ર દવે
અશોક ચાવડા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

11250
12200
13500
10000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

57500
60000
62000
62500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP