Junior Clerk Exam Paper (07-06-2015) Surat District think નું ભુતકાળ લખો. thank thanked thinked thought thank thanked thinked thought ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે. ઘોડો ભેંસ તરબુચ વાઘ ઘોડો ભેંસ તરબુચ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક શેરબજારનુ નિયંત્રણ કરનાર આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક શેરબજારનુ નિયંત્રણ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP