Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

કાલીબંગન
કોટદિજી
આમરી
મહેરગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

નવસારી
જબલપુર
આણંદ
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ-243(જ)
કલમ-245(જ)
કલમ-244(જ)
કલમ-243(ઝ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP