GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) This is ___ book, where is ___ ? my, you our, us you, my your, mine my, you our, us you, my your, mine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘‘કુફરી લોકર’’ એ કયા કંદમૂળ પાકની સુધારેલ જાત છે ? બીટ રતાળું બટાટા સૂરણ બીટ રતાળું બટાટા સૂરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ Aravali ranges are in ___ West of India. An, the An, a The, the The, a An, the An, a The, the The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અશક્ય અકલ્પ્ય અકળ અગમ્ય અશક્ય અકલ્પ્ય અકળ અગમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP