Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યમાં યોગના પ્રચાર અને પ્રસાર માટે નીચેના પૈકી કોની રચના કરવામાં આવી છે ?

ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
આપેલ પૈકી એક પણ નહીં
ખેલ મહાકુંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો.

તરણેતર
લખતર
લીંબડી
વઢવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP