Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મધુસૂદન પારેખ
મગનલાલ પટેલ
બંસીલાલ વર્મા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

લખનઉ
નૈનિતાલ
કોલકતા
દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP