GSSSB Bin Sachivalay Mock Test 1
જાણતા કે અજાણતા જો ખોટા ડેટા ઇનપુટ કરવામાં આવે તો ખોટું પરિણામ મળે છે તેને શું કહેવાય છે ?

આપેલ બંને
એકપણ નહીં
Garbage in Garbage Out
Rubbish in Rubbish Out

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

શૂન્ય થાય છે
સ્થિર રહે છે
વધારો થાય છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP