વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ?

સી.વી. રામન
હોમી સેઠના
રાજા રમન્ના
હોમી જહાંગીર ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ?

શ્યામ શરણ
લલિત માનસિંગ
અરૂંધતી ઘોષ
શિવશંકર મેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ?

બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી,
ઓઝોન સ્તરની દેખરેખ રાખવી
ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો
ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP