સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?

ઈ.સ. 1928
ઈ.સ. 1930
ઈ.સ. 1947
ઈ.સ. 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?

એફ.સી.આઈ.
ઈફકો
એગ્રો સર્વિસ સેન્ટર
શ્રીરામ ફર્ટિલાઇઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

માત્ર ૧,૨,૩
માત્ર ૧,૩,૪
માત્ર ૧,૨,૪
૧,૨,૩,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. ગીજુભાઇ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP