બાયોલોજી (Biology)
અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો

વૃદ્ધિ થાય
વિઘટન થાય
વિભેદન થાય
ઘસારો થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

આપેલ તમામ
ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ
ફર્નરી અને ઓર્કીડિયમ
ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ?

વિષયવસ્તુનું જ્ઞાન
ઉપકરણ વાપરવાનું કૌશલ્ય
ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ
સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?

જનીનોની અદલાબદલી પર
જનીનોની સંખ્યા પર
રંગસૂત્રની લંબાઈ પર
રંગસૂત્રની સંખ્યા પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે.

કણાભસૂત્ર
હરિતકણ
લાઇસોઝોમ
રિબોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP