Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ?
ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે.

માણસ
પણ
ગરીબ
દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ?

શેઠ ચીમનલાલ ગીરધરલાલ
સરદાર પટેલ
શેઠ હકમચંદ વાલચંદ
શેઠ રણછોડલાલ છોટાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?

591
609
510
690

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP