જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 1997 1995 2000 1998 1997 1995 2000 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો આપેલ તમામ ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ વિકાસ-વહીવટ લોકાભિમુખ વહીવટ જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ વિકાસ-વહીવટ લોકાભિમુખ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1925 1921 1931 1923 1925 1921 1931 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? કેન્દ્રીય સીધા કર બોર્ડ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ કેન્દ્રીય સીધા કર બોર્ડ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP