જાહેર વહીવટ (Public Administration) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1997 2002 1992 1999 1997 2002 1992 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ દોરવણી અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ દોરવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP