GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Translate the following sentence in English:હું હજી મુંઝવણ માં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ? I have been in a confusion yet, whether science is a boon or curse. I am confused that science is boon or curse I were confused that science is boon or curse I yet was confusion that science is boon or curse I have been in a confusion yet, whether science is a boon or curse. I am confused that science is boon or curse I were confused that science is boon or curse I yet was confusion that science is boon or curse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ? ખરીદમાલ પરત ખાતું ફર્નિચર ખાતું ખરીદ ખાતું યંત્રોનું ખાતું ખરીદમાલ પરત ખાતું ફર્નિચર ખાતું ખરીદ ખાતું યંત્રોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – ખલાસ ટંડેલ ભંડારી માલમ ખલાસ ટંડેલ ભંડારી માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વિવિધ નિદર્શોના વિસ્તારમાં ચલનનો અભ્યાસ કરવા ___ આલેખ દોરાય છે. x̄ np C R x̄ np C R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અન્ય રહીશ બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અન્ય રહીશ બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP