GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

40
30
50
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
હિંદ છોડો ચળવળ
દાંડી યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આવનારા વર્ષ 2018માં એશિયન ગેઇમ્સ ક્યા દેશમાં રમાશે ?

ઈન્ડોનેશિયા
મ્યાનમાર (બર્મા)
નોર્થ કોરિયા
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આદિજાતિ વિસ્તારોમાં બી.પી. એલ. આદિજાતિ કુટુંબોની આવક વધારવાના હેતુસર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજના" કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે ?

સાત
બાર
સત્તર
ચૌદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

ડાયનાસોરના અવશેષો
જીપ્સમ
લિગ્નાઈટ કોલસો
અશુદ્ધ લોખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP