કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં TRIFED, આદિવાસી બાબતોના મંત્રાલય અને ભારત સરકારે આદિવાસી લોકો માટે કઈ પહેલ લૉન્ચ કરી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા
બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન
નિર્વનિકરણ
ઓઝોન સ્તર સંરક્ષણ
સમુદ્ર સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP