કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ? ધર્મેન્દ્ર અનુપમ ખેર દિલીપકુમાર અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર અનુપમ ખેર દિલીપકુમાર અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 51 58 45 85 51 58 45 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? વેનેઝુએલા મોરેશિયસ મલેશિયા સુરીનામ વેનેઝુએલા મોરેશિયસ મલેશિયા સુરીનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો પ્રથમ ઈથેનોલ પાર્ક કયા સ્થાપિત કરાશે ? ગુજરાત મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP