કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? અમેરિકા ઉત્તર કોરિયા યુક્રેન રશિયા અમેરિકા ઉત્તર કોરિયા યુક્રેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? જેમ્સ વેબ ટેલિસ્કોપ એકપણ નહીં JUICE મિશન આર્ટેમિસ II મિશન જેમ્સ વેબ ટેલિસ્કોપ એકપણ નહીં JUICE મિશન આર્ટેમિસ II મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં તેલુગુ ભાષી લોકો માટેનો પુષ્કરાલુ ઉત્સવ મનાવાયો ? જયપુર વારાણસી મુંબઈ અમદાવાદ જયપુર વારાણસી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? રવિન્દ્ર જાડેજા અજિંક્ય રહાણે શુભમન ગિલ રાશિદ ખાન રવિન્દ્ર જાડેજા અજિંક્ય રહાણે શુભમન ગિલ રાશિદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 8મી ઑલ ઈન્ડિયા પેન્શન અદાલતનું આયોજન ક્યા કરાયું હતું ? દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP