કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વીસ સૂત્રીય કાર્યક્રમ (Twenty Point Programme)ની શરૂઆત ભારત સરકારે ક્યા વર્ષે કરી હતી ? 1992 1981 1975 1951 1992 1981 1975 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ? ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? જયપુર અમદાવાદ મુંબઈ બેંગલુરુ જયપુર અમદાવાદ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP