કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ?

ભારત
ન્યૂઝીલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
લખનઉ
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત મિષ્ટી પહેલ કોની સાથે સંબંધિત છે ?

મત્સ્યપાલન
MSME
મેન્ગ્રોવની ખેતી
ડેરી ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ?

પંચમહાલ
વલસાડ
બનાસકાંઠા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP