Talati Practice MCQ Part - 1
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને UAEના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

અમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર
કિંગ અબ્દુલ અઝિઝ સૈશ પુરસ્કાર
ગ્રાન્ડ કોલર પુરસ્કાર
ઝાયેદ મેડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મો રાખીને ઉભો હશે ?

દક્ષિણ
પૂર્વ
ઉત્તર
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
દલપતરામ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP