કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ?

ભગવાન ભરોસે
RRR
એલિફન્ટ વ્હીસ્પર્સ
ધ કાશ્મીર ફાઈલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

રવનીત કૌર
મનીષા શર્મા
મહિમા મિશ્રા
રાધિકા ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

શ્રીલંકા
મ્યાનમાર
ફીજી
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP