કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં UKની કંપનીઓએ ક્યા રાજ્યને વ્યાપાર કરવા માટે ટોચના રાજ્યનો દરજ્જો આપ્યો ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સની થીમ શુ હતી ?

બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર
ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ
બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર
ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP