GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Ultimately, we sat ___ and decided to watch the live telecast of the Asiad 2018. for anything for example for free for a while for anything for example for free for a while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ? જલ પૃથ્વી ઊર્જા રક્ષા જલ પૃથ્વી ઊર્જા રક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Ultimately, we sat for a while and decided to watch the live telecast of ___ Asiad 2018. an and a the an and a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અને ગ્રામવિકાસ અંગેના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા કઈ છે ? IRMA (ઈરમા) ગૂજરાત વિદ્યાપીઠ SPIPA (સ્પીપા) SIRD (એસઆઈઆરડી) IRMA (ઈરમા) ગૂજરાત વિદ્યાપીઠ SPIPA (સ્પીપા) SIRD (એસઆઈઆરડી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે. બંને વાક્યો યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) He ___ only if he ___ hard. must, work ought, work will succeed, works is, do must, work ought, work will succeed, works is, do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP