કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UMANG એપના ત્રણ વર્ષ પુરા થયા તે UMANGનું પૂરું નામ જણાવો. Unique Mobile Application for New age Governance Unified Mobile Application for New age Governance Unified Mobile Application for National Governance Unique Mobile Application for National Governance Unique Mobile Application for New age Governance Unified Mobile Application for New age Governance Unified Mobile Application for National Governance Unique Mobile Application for National Governance ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અંતર્ગત આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય માળખું વિકસાવવા કઈ સમિતિની રચના કરી હતી ? કસ્તુરી રંગન સમિતિ ડી.ટી. લાકડાવાલા સમિતિ ડૉ.હર્ષ વર્ધન કમિટી જે. સત્યનારાયણ સમિતિ કસ્તુરી રંગન સમિતિ ડી.ટી. લાકડાવાલા સમિતિ ડૉ.હર્ષ વર્ધન કમિટી જે. સત્યનારાયણ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI)2020 અંતર્ગત વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો ? આઇસલેન્ડ નોર્વે સ્વીઝરલેન્ડ આયર્લેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીઝરલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ? રિલાયન્સ જિઓ એરિકસન સેમસંગ નોકિયા રિલાયન્સ જિઓ એરિકસન સેમસંગ નોકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? રિજનલ રૂરલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો કોમર્શિયલ બેંકો રિજનલ રૂરલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો કોમર્શિયલ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? બ્રેક ડાન્સ સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 બ્રેક ડાન્સ સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ક્રિકેટ T-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP