કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રીતિ શર્મા
પ્રિયાકુમારી વર્મા
પ્રીતિ સિંહા
પ્રિયંકા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?

139
142
137
149

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ક્રિષા વર્મા
પ્રિયાકુમારી શર્મા
અંજલી ભારદ્વાજ
આનંદી બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ?

SBI
HDFC
એક્સિસ બેન્ક
ICICI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ?

બેહરિન
કતાર
ઓમાન
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP