કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ?

મહાલવારી પધ્ધતિ
જબ્તી પદ્ધતિ
એક પણ નહીં
મેવાસી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
અલગ-અલગ દેશોના મંગળ મિશનો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીન : તિયાનવેન-1
રશિયા : પર્ઝરવન્સ
ભારત : મંગળયાન
UAE : હોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ?

મંગળ
શનિ
ગુરુ
શુક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP