કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 9મો 16મો 5મો 7મો 9મો 16મો 5મો 7મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 12 જૂન 5 જૂન 18 જૂન 1 જૂન 12 જૂન 5 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 30 મે 10 જૂન 5 જૂન 27 મે 30 મે 10 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS ગોમતીને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? મુંબઈ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મુંબઈ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. CRPF BSF નૌસૈના RPF CRPF BSF નૌસૈના RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP