કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ?

સેજલ કુમાર
કાજલ અગ્રવાલ
પ્રાજક્તા કોલી
શર્લી સેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે
તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP